________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१९८) શરીર જેનું એ, અને કરેલાં પાપની નિંદાએ કરીને અને
શુભ કર્મને ક્ષયને ઈચ્છતે એ જીવ આ પ્રમાણે કહે છે. इहभविअमन्नभवि, मिच्छत्तपवत्तणं जमहिगरणं । जिणपवयणपडिकुटुं, दुहुँ गरिहामि तं पावं ॥५०॥
ऐहभविकमान्यभविकं, मिथात्वप्रवर्तनं यदधिकरणम् । जिनप्रवचनप्रतिषिद्धं, दुष्टं गर्हामि तत्पापम् ।। ५० ।।
અર્થ-આ ભવમાં કરેલું અને પરભવમાં કરેલું મિથ્યાત્વના પ્રવર્તનરૂપ જે અધિકરણ, જિનશાસનમાં નિષેધેલું એવું તે દુષ્ટ પાપ તેને હું ગણું છે એટલે ગુરૂની સાક્ષિએ
मिच्छत्ततमंधेणं अरिहंताइसु अवन्नवयणं जं । अन्नाणेण विरइअं, इन्हि गरिहामि तं पावं ॥५१॥ मिथ्यात्वतमोऽन्धेनाऽ-हंदादिष्ववर्णवचनं यत् । अज्ञानेन विरचित-मिदानी गामि तत्पापम् ॥ ५१ ॥
અર્થ –મિથ્યાત્વરૂપ અંધારાએ અંધ થએલાએ અરિ. હિંતાદિકમાં જે અવરણવાદ, અજ્ઞાને કરીને વિશેષ કર્યો હોય તે પાપને હમણુ ગણું -નિર્દુ છું.
For Private And Personal Use Only