________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१५४) एवं हि ज्ञानी चरणेन हीनो,
भारस्य भागी न हि सद्गतेः ।। ८१ ।। અર્થ:-ચંદનના કાષ્ઠસમૂહને ઉપાડનાર ગર્દભ જેમ ભારમાત્રનો ભાગી છે, પણ તે ચંદનના સુગંધને ભાગી નથી, તેમ ચારિત્ર ધર્મે કરીને હીન (રહીત) એ જ્ઞાની નિશે જ્ઞાન માત્રને ભાગી છે, પરંતુ સગતિનો ભાજન થતો નથી.
खोसंगमा रहेला दोषनुं वर्णन.
(अनुष्टुप्वृत्तम् ) तहिं पंचिंदि आ जीवा, इत्थीजोणीनिवासियो। मणुआणं नवलक्खा, सव्वे पासेई केवली ॥२॥ तत्र पश्चेन्द्रिया जीवाः, स्त्रीयोनिनिवासिनः । मनुष्याणां नवलक्षाः, सर्वान पश्यति केवली ।। ८२ ।।
અર્થ:-મનુષ્યની સ્ત્રીઓની નિમાં નવ લાખ પંચેન્દ્રિય મનુષ્ય જ રહે છે, તેઓને કેવળિ ભગવાન દેખે છે.
( आर्यावृत्तम )
इत्थीण जोणीसु, हवंति बेइंदिया य जे जीवा। इक्को य दुन्नि तिन्निवि, लक्खपहुत्तं तु उक्कोस ॥८३॥
८८१० ११ १२
१५
For Private And Personal Use Only