________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १२३) वरमनौ प्रवेशो, वरं विशुद्धेन कर्मणा मरणम् । मा गृहीतव्रतभंगो, मा जीवितं स्वलितशीलस्य ॥ २० ॥
અર્થ:–અગ્નિમાં પ્રવેશ કરે તે શ્રેષ્ઠ છે, વિશુદ્ધકર્મ જે અણુસણુ કરીને મરણ પામવું તે પણ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહણ કરેલા વ્રતને ભંગ કરે તે શ્રેષ્ઠ નથી, તેમજ શીલથી ખલના પામનારનું જીવવું પણ શ્રેષ્ઠ નથી.
પ્રસંગે શ્રદ્ધાની દઢતા કરવા માટે સમકિતનું સ્વરૂપ, સમકિતની દુર્લભતા અને સમકિતનું ફળ બતાવે છે. अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं मह पमाण। इच्चाइ सुहो भावो, सम्मत्तं विंति जगगुरुणो ॥२१॥
अर्हन् देवो गुरवः, मुसाधवो जिनमतं मम प्रमाणम् । इत्यादि शुभो भावः, सम्यक्त्वं ब्रुवते जगद्गुरवः ॥ २१ ॥
मथ:-मरिहत ४१, सुसाधु शु३ भने नासन, તે મહારે પ્રમાણ છે-ઈત્યાદિ જ્યાં શુભ ભાવ હોય છે, ત્યાં જગદ્ગુરૂ તીર્થકર મહારાજ સમ્યકત્વ કહે છે.
सम्यक्त्वनी दुर्लभता. . लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो।
१३६ .१० ११ एग नवरि न लब्भइ, दुल्लहरयणं च सम्मत्त ॥२२॥
For Private And Personal Use Only