________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ૧૧
(१३० ) जिनागमर्नु उत्कर्षपणुं.
__ ( अनुष्टुप्वृत्तम् ) कत्थ अम्हारिसा पाणी, दूसमा दोसदृसिआ । हा अणाहा कह हुता, न हुँतो जइ जिणागमो॥३४॥ कुत्रास्मादृशः प्राणिनो, दुःपमदोषदूषिताः । हा ! अनाथाः कथमभविष्य-नाऽभविष्यद्यदि जिनागमः॥३४॥
અર્થ: –ષમ કાલના દોષે કરીને દૂષિત એવા અમારા જેવા પ્રાણીઓ ક્યાં? અર્થાત્ શું ગણત્રીમાં? ઘણી ખેદજનક વાત છે કે, જે જિનાગમ ન હોત તે અનાથ એવા જે અમે તેનું શું થાત? અર્થાત્ સ્વામી રહિત અને જિનાગમ જ આ પંચમકાળમાં આધાર છે.
आगमनी आदर करवामां रहेल तात्पर्य. आगमं आयरंतेणं, अत्तणो हियकंखिणो । तित्थनाहो गुरू धम्मो, सव्वे ते बहुमन्निया ॥३५॥
आगममाचरता, आत्मनो हितकाङ्किणा। तीर्थनाथो गुरुर्धर्मः, सर्वे ते बहुमान्याः ॥ ३५ ॥
અર્થ-આગમને અર્થાત આગમત રહસ્યને આચરતા છતા આત્માના હિતેચ્છુ પરૂપે તીર્થનાથ અરિહંત
For Private And Personal Use Only