________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१३९) લબ્ધિસંપન્ન હોય અને ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલા હેય, તેપણ મૂળ ગુણે કરીને વિમુક્ત હોય, એવાને જે કાઢી મૂકે छ, मेवो ०७ ते ४ २७ छ.. जत्थ य उसहादीणं, तित्थयराणं सुरिंदमहियाणं । कम्मट्टविमुकाणं, आणं न खलिजइ स गच्छो॥५३॥ यत्र च ऋषभादीनां, तीर्थकराणां सुरेन्द्रमहितानाम् । कर्माष्टविमुक्ताना, माज्ञां न स्खलति स गच्छः ॥५३ ॥
અર્થ –જે ગચ્છમાં અષ્ટકર્મ વિમુક્ત અને સુરેંદ્રપૂજિત શ્રી કષભાદિક તીર્થકરોની આજ્ઞા ખલના પામતી નથી, તે ગ૭ને ગ૭ જાણ. जत्थ यअजाहिं सम, थेराविन उल्लवंति गयदसणा। न य झायतित्थीणं, अंगोवंगाई तं गच्छं ॥ ५४॥
यत्रचार्याभिः समं, स्थविराअपिनोल्लपन्ति गतदशनाः। न च ध्यायन्ति स्त्रीणा-मंगोपांगानि स गच्छः ॥ ५४ ॥
અર્થ-જે ગચ્છને વિષે જેના દાંત પણ ગએલા છે એવાં સ્થવિર પણુ, સાધ્વીની સાથે બેલતા નથી અને સ્ત્રીનાં અંગોપાંગને નિરખતા નથી, તેને ગ૭ કહીએ.
૧ ૨
૧૫
૧૬
For Private And Personal Use Only