________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
... ( १४१ ) सीलं कुलआहरणं, सील रूवं च उत्तम होइ । सील चिय पंडितं, सील चिय निरुवमं धम्मं ॥५७॥ शीलं कुलाभरणं, शीलं रूपं चोत्तभं भवति । शीलं चैव पाण्डित्यं, शीलं चैव निरुपमो धर्मः ॥ ५७ ॥
અર્થ-શળ કુળના આભરણ સમાન છે, શીળ તે જ ઉત્તમ રૂપ છે, શીળ તે જ પાંડિત્ય છે અને શીળ તે જ નિરૂપમ ધર્મ છે.
कृमित्रनी संग वर्जवानी उपदेश.
(अनुष्टुप्वृत्तम्) वरं वाही वर मञ्चू, वर दारिद्दसंगमा । वरं अरण्णवासो अ, मा कुमित्ताण संगमो ॥५८॥ वरं व्याधि वरं मृत्यु, वरं दारिद्रयसंगमः । वरमरण्यवासश्च, मा कुमित्राणां संगमः ।। ५८ ।।
અર્થ -વ્યાધિ, મૃત્યુ અને દારિદ્રને સંગમ તેમજ અરણ્યમાં વાસ એ સઘળું શ્રેષ્ઠ છે, પરંતુ કુમિત્રને સંગમ तेवो नथी.
For Private And Personal Use Only