________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
૧૨
(१४८) पापश्रमणनु लक्षण.
( अनुष्टुपवृत्तम् ) सयं गेहं परिच्चज, परगेहं च वावडे । निमित्तेण य ववहरई, पावसमणुत्ति वुच्चई ॥७१॥
स्वकं गृहं परित्यज्य, परगृहं च व्याप्रियते । निमित्तेन च व्यवहरति, पापश्रमण इत्युच्यते ॥ ७१ ।।
અર્થ –જે પિતાનું ઘર તજી દઈને પરઘરને જોયા કરે છે, પરને વિષે મમત્વ ધારણ કરે છે અને નિમિત્તવડે
વ્યાપાર કરે છે તેને પાપશ્રમણ કહેવામાં આવે છે. दुद्ध दही विगईओ, आहारेई अभिक्खणं । न करेइ तवोकम्म, पावसमणुत्ति बुच्चई ॥ ७२ ।। दधिदुग्धे विकृती, आहारयत्यभीक्ष्णम् । न करोति तपः कर्म, पापश्रमण इत्युच्यते ॥ ७२ ॥
અર્થ-દૂધ, દહિં અને વૃતાદિક વિગય વારંવાર વાપરે અને તપકર્મ ન કરે, તેને પાપશ્રમણ કહેવામાં આવે છે
.
For Private And Personal Use Only