________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
રક્ષા, ( સ્પર્શેન્દ્રિય ૧, રસેન્દ્રિય ૨, ઘ્રાણેંદ્રિય ૩, ચક્ષુરે દ્રિય ૪, અને શ્રોત્રેંદ્રિય ૫) એ પાંચ ઇન્દ્રિયા; અને લાભના નિગ્રહ ૧૮, ક્ષમા ૧૯, ભાવની વિશુદ્ધિ ૨૦, પડિલેહણ કરવામાં વિશુદ્ધિ ૨૧, સયમ યાગ યુક્ત રહેવું ૨૨, અકુશલ મન ૨૩, અકુશળ વચન ૨૪, અકુશળ કાયાના સરોધ ૨૫, શીતાદિ પીડાનું સહન ૨૬ અને મરણના ઉપસર્ગ સહન કરવા તે ૨૭, આ પ્રમાણે સતાવીશ ગુણ સાધુના થાય છે.
સુ
૪
सत्तावीस गुणेहिं, एएहिं जो विभूति साहू ।
૬
૧૧
-
तं पणमिज्जइ भक्ति भरेणहियएण रे जीव ॥ ३० ॥
सप्तविंशतिगुणैरेतै, यो विभूषितः साधुः ।
तं प्रणमय भक्तिभरण हृदयेन रे जीव ! ॥ ३० ॥
અર્થ:-પૂર્વોક્ત સત્તાવીશ ગુણે કરીને જે સાધુ વિભૂષિત હોય, તેને રે જીવ! તું બહુ ભક્તિવાળા હૃદયે
કરીને નમસ્કાર કર.
७
श्रावकना एकवीश गुण.
૪
૫
धम्मरयणस्स जुग्गो, अक्खुद्दो रूववं पगइसोमो ।
F ૧
लागपिओ अकूरो, भीरू असढा सुदक्खिन्नो || ३१॥
For Private And Personal Use Only