________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १३१) ભગવંત, સદગુરૂ અને કેવલી પ્રરૂપિત ધર્મ એ સર્વ બહુ भाननीय छ ( सत्यपणे 400२ ४२१॥ योग्य थाय छे.).
कया संघने संघ न कहेवो ?
(आर्यावृत्तम्) सुहसीलाओ सच्छंदचारिणो, वेरिणा सिवपहस्स। आणाभट्ठाओ बहुजणाओ, मा भणह संधुत्ति ॥३६ सुखशीलाः स्वच्छन्दचारिणो, वैरिणः शिवपथस्य । आज्ञाभ्रष्टान् बहुजनान् , मा भणतु संघ इति ॥ ३६॥
અથ:-ૌતમસ્વામી પ્રત્યે શ્રી વીર ભગવંત કહે છે, સુખશીલિયા અર્થાત્ સુખને વિષે સ્થાપન કર્યો છે આત્મા જેણે એવા અને ઓછા મુજબ વર્તવાવાળા, તથા મોક્ષમાર્ગના વૈરી, તેમ જ જિનાજ્ઞા થકી ભ્રષ્ટ એવા ઘણુ લેકે હાય, તે પણ તેને સંઘ એમ ન કહે. - केवा संघने संघ कहेवी ?
एगो साहू एगा, य साहुणी सावओवि सट्ठी वा। आणाजुत्तो संघो, सेसो पुण अट्ठीसंघाओ ॥३७॥
૧ ૩
૧૨
For Private And Personal Use Only