________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે આલાપસંલાપ, તેમની સ્તુતિ અને તેમને સહવાસ પિતાનું હિત ઈચ્છનાર મનુષ્ય સર્વ ઉપાયે કરીને વર્જે છે.
હવે ચારિત્ર ગ્રહણ કર્યા પછી જેમના ભમ પરિણામ થયા હોય છે, તેને માટે કહે છે.
(સાવૃત્તY) अहिगिलइ गलइ उअरं, अहवा पञ्चुग्गलंति नयणाई। हा विसमा कजगई,अहिणा छच्छंदरि गहिजा ॥१७॥
अधिगिलति गिलत्युदर-मथवा प्रत्युद्गिलति नयनानि । हा ! विषमा कार्यगति-रहिना छच्छंदरी गृहीता ॥ १७ ॥
અર્થ:-(ચારિત્ર ગ્રહણ કર્યા પછી જેના શિથિલ પરિણામ થયા હોય છે, તેને સર્પે છછુંદર ગ્રહણ કર્યા બરાબર ન્યાય થાય છે, તે દષ્ટાંત બતાવવા માટે કહે છે.) સર્પ જે છછુંદરને મુખમાં ગ્રહણ કર્યા પછી ગળી જાય તે તેનું ઉદર ગળી જાય છે, અને જે પાછું કાઢી નાખે છે, તે નેત્ર નાશ પામે છે! કાર્યની ગતિ વિષમ થઈ છે કે, સર્પે છછુંદર ગ્રહણ કર્યું!
હવે એવા પરિણામવાળાને સ્થિર કરવાને ચારિત્રધર્મનું વિશેષ પ્રકારે સત્કૃષ્ટપણું બતાવવા કહે છે. को चकवहिरिद्धि, चइउं दासत्तणं समभिलसई। को व रयणाई मुत्तुं, परिगिन्हइ उवलखंडाई ॥१८॥
For Private And Personal Use Only