________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ:-દર્શન એટલે સમ્યકત્વ, તેથી જે ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટ કહેવાય છે. દર્શનભ્રષ્ટને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. (દ્રવ્ય) ચારિત્ર રહિત સિદ્ધપદને પામે છે, પણ સમ્યકત્વ રહિત સિદ્ધપદને પામતા નથી.
हवे जिनाज्ञानो अतिक्रम न करवा संबंधी कहे छे. तित्थयरसमो सूरी, सम्म जो जिणमयं पयासेई । आणाइ अइक्कंतो, सो कापुरिसो न सप्पुरिसो॥१३॥ तीर्थकरसमः मरिः, सम्यग यो जिनमतं प्रकाशयति । आज्ञामतिक्रामन् स, कापुरुषो न सत्पुरुषः ॥ १३ ॥
અર્થ-તે તીર્થકરના જેવા આચાર્ય છે, કે જે સભ્ય પ્રકારે જનમતને પ્રકાશે છે, પરંતુ આણું–જનાજ્ઞાને અતિકામ કરે છે, તેને કુત્સિત પુરૂષ જાણો, પણ સત્પરૂષ ન
यो. जह लोहसिला अप्पंपि, बोलए तह विलग्गपुरिसंपि । इय सारंभो य गुरू, परमप्पाणं च बोलेई ॥ १४ ॥ यथा लोहशिलाऽऽत्मानमपि, ब्रूडयति तथा विलग्नपुरुषमपि । एवं सारंभश्च गुरुत, परमात्मानं च ब्रूडयति ।। १४ ॥
અર્થ-જેમ લોહમય શિલા પિતે બુડે છે અને તેને
११ १० १२
१३ १५
For Private And Personal Use Only