________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૦
૧૧
૩.
અર્થ:-સારી રીતે વશ કરેલા મન વચન અને કાયાના યોગ ઘણું ગુણ કરનારા જ હોય છે, અને નહિ વશ કરેલા એવા તે મન વચન કાયાના ચાગ મદોન્મત્ત હાથીની પેઠે શીલરૂપી વનને (ચારિત્રરૂપી વનને) ભાગી વિનાશ કરે છે. जह जह दोसा विरमइ,जह जह विसएहिं होइ वेरग्गं। तह तह विनायव्वं, आसन्नं सेअ परमपयं ॥ ९६ ॥
यथा यथा दोषाद्विरमति, यथा यथा विषयैर्भवति वैराग्यम् । तथा तथा विज्ञातव्य, मासनं तस्य च परमपदम् ।। ९६ ।।
અર્થ:-જેમ જેમ જીવ દોષથી વિરામ પામે છે ( અટકે છે, અને જેમ જેમ વિષયેથી વેરાગ્યભાવ પ્રગટ થાય છે, તેમ તેમ તે જીવને મેક્ષસુખ નજીકમાં આવતું જાય છે એમ જાણવું. માટે વિષયાદિકથી વિરામ પામવું એજ સાર છે. दुकर मेएहि कयं, जैहि समत्थेहिं जुव्वणत्थेहिं । भग्गं इंदिअसिन्न, धिइपायारं विलग्गेहिं ॥१७॥ તુજ #d, જૈ સો વનિિમઃ | भग्नमिन्द्रियसैन्यं, धृतिमाकारं विलग्नः ॥ ९७ ।।
For Private And Personal Use Only