________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણે છે કે હું મરીશજ નહિં તે પુરૂષ કદાચિત આવતી કાલે ધર્મ થશે એવી ઈચ્છા કરે તે ભલે.
___ (आर्यावृत्तम् ) दंडकलिअं करित्ता, वच्चंति हु राइओ अदिवसा । आउस संविल्लंता, गयावि न पुणो नियत्तंति ॥४२॥ दण्डकलितं कृत्वा, ब्रजन्ति खलु रात्रयश्च दिवसाश्च । आयुः संविलयन्तो, गता अपि न पुनर्निवर्तन्ते ॥ ४२ ॥
मथ:- ०१ ! म सूत्रनी दाना ४२ छ, એટલે લૂગડું વણવાને માટે કાળકા ઉપર રહેલા સૂત્રને જેમ અંત્યજ લેકે દંડથી ઉકેલે છે તેમ રાત્રિ દિવસે પણ આયુવ્યને ઉકેલતા જાય છે પરંતુ તે ગયેલા રાત્રિ દિવસો પાછા આવતાજ નથી.
(उपजाति वृत्तम् ) जहेह सीहो व मियं गहाय, मच्च नरं णेइ हु अंतकाले। न तस्स माया न पिया न भाया, कालमि तमि सहरा भवंति ॥ ४३॥
२३
२०१३
१४ १५ १६ १७ १८
For Private And Personal Use Only