________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जं नरए नेरइया, दुहाइ पार्वति घोरऽणताइ। तत्तो अणंतगुणियं, निगोअमज्झे दुहं होइ ॥४९॥ यन्नरके नैरयिका, दुःखानि प्राप्नुवन्ति घोराऽनंतानि । ततोऽनंतगुणितं, निगोदमध्ये दुःखं भवति ॥ ४९ ।।
અર્થ –નરકમાં નારકી છે જે ઘેર અનંત દુઃખ ભગવે છે, તેથી પણ અનંત ઘણું દુઃખ નિદમાં હોય છે. तंमिविनिगोअमझे, वसिओ रे जीव! कम्मवसा । विसहंतो तिक्खदुक्खं, अणंतपुग्गलपरावत्ते ॥ ५० ॥
तस्मिन्नपि निगोदमध्ये, उपितो रे जीव ! कर्मवशात् । विषहमाणस्तीक्ष्णदुःखं, अनंतपुद्गलपरावर्तान् ॥ ५० ॥ ' અર્થ:–હે જીવ! વિવિધ પ્રકારના કર્મના વશથી તે નિગોદની મધ્યે પણ અનંત પુદ્ગલ પરાવર્ત કાળ સુધી તું તીર્ણ દુઃખને સહન કરતે રહે છે, માટે હવે તેવાં દુ:ખ
ન ભેગવવા પડે તે માટે વિતરાગ ધર્મ આરાધવાને તત્પર થા. निहरीअ कहवि तत्तो, पत्तो मणुअत्तणंपिरे जीव! । तस्थविजिणवरधम्मो,पत्तोचिंतामणिसरिच्छणे ॥५१॥
For Private And Personal Use Only