________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(દર) मध्यान्हे मृगतृष्णकेव सततं, मिथ्याऽभिसंधिप्रदाः भुक्ता ददन्ति कुजन्मयोनि गहनं, भोगा महावैरिणः ॥७॥
અર્થ -ભગવતી વખતે મધુર અને પરિણામે દુઃખદાયી એવા કિપાકફળ સરખે આ વિષયે ખરજની માફક અનંત દુઃખ ઉત્પન્ન કરનાર છે, એટલે જે ખરજને ખંજવાળતાં તે ઘણું સુખ ઉપજે છે પણ જ્યારે નખના ઝેરથી તે ખરજમાંથી મેટાં ચાંદાં અને ગુમડ વગેરે થાય છે ત્યારે મહાવેદના થાય છે. છતાં પણ સુખમાં બુદ્ધિ ઉપજાવે છે એટલે બરજ ખણતે જીવ મનમાં સુખ માને છે. વળી ઉન્ડાળાના તાપથી મધ્યાન્હ સમયે મૃગતૃષ્ણા (ઝાંઝવાં-મૃગજળ)ની પેઠે મિથ્યા અભિપ્રાયને આપનારા એટલે બેટી બુદ્ધિ ધારણ કરાવનારા એ વિષયો ભગવ્યા છતા દુર્ગતિરૂપ અટવીમાં જમાડે છે, માટે વિષયભેગો તે મહા શત્રુ સમાન છે.
(અનુવૃત્ત) सका अग्गि निवारेउं, वारिणो जलओवि हु। सव्वोदहिजलेणावि, कामग्गि दुनिवारओ ॥८॥
शक्योऽग्नि निवारयितुं, वारिणा ज्वलितोऽपि हु । સપનાનાદિ, જામવા || ૮
For Private And Personal Use Only