________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ ) सिद्धान्तजलधिपारं, गतोऽपि विजितेन्द्रियोऽपि शूरोऽपि । दृढचित्तोऽपि छलयते, युवतिपिशाचीभिः क्षुद्राभिः ॥४०॥
અર્થ-સર્વ સિદ્ધાંતરૂપી સમુદ્રને પાર પામેલ (એટલે સર્વ આગમોને જાણનારે), વળી વિશેષ કરીને જીતેલી છે ઈન્દ્રિયે જેણે એ અને અતિ દઢ ચિત્તવાળે પુરૂષ પણ ક્ષુદ્ર સ્ત્રીરૂપ પિશાચણીથી છેતરાઈ જાય છે. અર્થાત્ એવા સમર્થ આત્માઓને પણ સ્ત્રીઓ પિતાને આધીન બનાવે છે માટે જેમ બને તેમ સ્ત્રીને સંસર્ગ તજ એ ઉપદેશ છે.
मणयनवणीयविलओ, जह जायइ जलणसंनिहाणंमि। तह रमणिसंनिहाणे,
विदवइ मणो मुणीणंपि ॥४१॥ मदनकनवनीतविलयो, यथा जायते ज्वलनसन्निधाने । तथा रमणीसन्निधाने, विद्रवति मनो मुनीनामपि ॥ ४१॥
અર્થ-જેમ અગ્નિની પાસે રહેવાથી મીણ અને માખણ પીગળી જાય છે, તેમ સ્ત્રીની પાસે રહેથી મુનિનું મન પણ પિગળી જાય છે. અર્થાત્ વિકારવાળું થાય છે.
For Private And Personal Use Only