________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २० )
१५
नागो जहा पंकजलावसन्नो,
७
4 ४
दृहुं थलं नाभिसमेइ तीरं ।
૧૧
१०
एवं जिआ कामगुणेसु गिद्धा,
૧૨
き
૧૪ ૧૩ ૧૫
सुधम्मग्गे न रया हवंति ॥ ५९ ॥
नागो यथा पंकजलावसन्नो, दृष्ट्वा स्थल नाभिसमेति तीरम् । एवं जीवाः कामगुणेषु गृद्धाः, सुधर्ममार्गे न रता भवन्ति ॥ ४९ ॥ અ:-જેમ કાદવવાળા જળમાં ખુંચી રહેલે હાથી કિનારાની ભૂમિને દેખે છે છતાં પણ કાંઠે આવી શકતા નથી, તેમ કામવિષયને વિષે આસકત થયેલા જીવા શુદ્ધ ધર્મરૂપી માર્ગમાં રકત-લીન થતા નથી.
t
४
जह विट्ठपुंजखुत्तो, किमी सुहं मन्नए सयाकालं ।
७
१०
૧૨
૩૧ 合
तह विसयासुइरत्तो, जीवो वि मुणइ सुहं मूढो ॥६०॥
यथा विष्ठापुंजक्षुण्णः, कमिः सुखं मन्यते सदाकालम् । तथा विषयाशुचिरक्तो, जीवोऽपि मन्यते मुखं मूढः ||६०||
અ:-જેમ વિષ્ટાના સમૂહમાં ખુંચી રહેલા (આસકત બનેલા) કીડા સદાકાળ તેમાંજ સુખ જ માને છે, તેમ
For Private And Personal Use Only