________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१००) અથ–આ જગતમાં જે મનુષ્ય અલ્પ વિષયસુખને માટે આખું મનુષ્યપણું હારી જાય છે, તે મનુષ્ય ખરેખર રાખ મેળવવાને માટે ઉત્તમ ગશીર્ષ ચંદન બાળે છે, બકરી લેવાને માટે ઐરાવત હાથી વેચી દે છે, અને કલ્પવૃક્ષને ઉખેડી એરંડાનું ઝાડ વાવે છે. એ ખરેખર મૂર્ખતા જ છે.
( अनुष्टुप्वृत्तम्) अधुवं जीविअं नच्चा, सिद्धिमग्गं विआणिआ। विणिअटिज भोगेसु, आउंपरिमिअमप्पणो ॥७७॥
अध्रुवं जीवितं ज्ञात्वा, सिद्धिमार्ग विजानीयात् । . विनिवत्तवेद् भोगेभ्य, आयुः परिमितमात्मनः ॥ ७७ ॥
અર્થ:-પ્રાણનું આયુષ્ય અસ્થિર છે, માટે મેક્ષ માગને જાણુને વિષયભેગથી વિરામ પામવું. કારણ કે આપણું આયુષ્ય પ્રમાણ વિનાનું છે.
सिवमग्गसंठिआणवि, जह दुजेआ जिआण पणविषया । तह अन्न किपि जए, दुजे नथि सयलेवि ।। ७८ ॥
For Private And Personal Use Only