________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૬
૨
सत्यं श्रुतमपि शीलं, विज्ञान तथा तपोऽपि वैराग्यम् । नश्यति क्षणेन सर्व, विषयविषेण यतीनामपि ॥ ८० ॥
અર્થ-વિષય રૂપી વિષના વિકાર વડે મુનિ મહાત્માનું પણ સત્યવાદીપણું, સિદ્ધાંતનું જ્ઞાન, સદાચાર, વિજ્ઞાન, તેમજ તપ અને વૈરાગ્ય એ એક ક્ષણમાત્રમાં વિનાશ પામે છે. વિષયવિકારને શાન કરવાને જ ઉદ્યમ કરે એ
ઉપદેશ છે. रे जीव मइविगप्पिय-निमेससुहलालसो कहं मूढ । सासयसुह मसमतम,हारिसिससिसोअरंचजसं॥८१॥ रे जीव ! मतिविकल्पित,-निमेप सुरवलालसः कथं मूढ ! । शाश्वतसुखमसमतमं, हारयसि शशिसोदरं च यशः ॥ ८१ ॥
અર્થ:-રે મૂઢ જીવ! પિતાની મતિક૯૫ના વડે કપેલા અને નિમેષ માત્રના (આંખના પલકારા જેટલા અલ્પકાળના) સુખમાં લુપી થઈને જેના સમાન બીજું કેઈ સુખ નથી એવા મોક્ષસુખને અને ચંદ્ર સરખા ઉજવળ
એવા ઉપાર્જન કરેલા યશને શા માટે હારી જાય છે? पज्जलिओ विसयअग्गी, चरित्तसारं डहिज कसिपि । વિપિ વિરાહિમ, શતરંજ્ઞરિએ ના પાદરા
૫
૩
For Private And Personal Use Only