________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) કત્રિત વિધિ, ચારિત્રકારંવા ના सम्यक्त्वमपि विराध्य, अनंत संसारकं कुर्यात् ।। ८२ ॥
અર્થ-જાજ્વલ્યમાન થયેલે (બળતે) એ કામ રૂ૫ અગ્નિ સઘળા ચારિત્રના સારને બાળી દે છે, (અર્થાત્ ચારિત્રને વિનાશ કરે છે.) અને સમ્યકત્વની વિરાધના કરીને અનંત સંસારમાં રખડાવે છે. भीसणभवकंतारे, विसमा जीवाण विसयतिन्हाओ। जीए नडिया चउदस-पूवीविरुलंतिहु निगोए॥८३॥
भीषणभवकान्तारे, विषमा जीवानां विषयतृष्णा । यया नटिताश्चतुर्दश,-पूर्विणोऽपि रुलन्ति हि निगोदे ॥८३।।
અર્થ:–ભયંકર ભવરૂપી અટવીમાં સર્વ જીવેને વિષયતૃષ્ણા જ વિષમ (દુઃખ આપનારી) છે, કે જે વિષયતૃષ્ણાથી પીડા પામીને ચાદપૂર્વ સરખા મહાત્માઓ પણ નિશે નિગોદમાં રડવડે છે. અર્થાત્ વિષયના ઉછાળાથી ચાદપૂર્વધર સરખા ભુતકેવલિ મુનિ મહાત્માઓ પણ મુનિપણને ત્યાગ કરીને સિદ્ધપુત્ર બને છે, અને પરિણામે *નિગોદમાં ઉત્પન્ન થાય છે. માટે હે જીવ! વિષયવિકારનું પ્રબલપણું કેટલું છે તે વિચાર!
- સંબોધસત્તરીમાં કહ્યું છે કે કાનપુરથા, જના
For Private And Personal Use Only