________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तव तथा ज्ञानविज्ञानगुणाडंबरो, ज्वलनज्वालासु निपततु जीव ! निर्भरः । पतिवामेषु कामेषु यद्रज्यसे यः पुनः पुनरपि नरकाऽनले पच्यसे ।। ७५ ।।
અર્થ –હે જીવ! તેવા પ્રકારના મોટા જ્ઞાન વિજ્ઞાન અને ગુણને તે તારે આડંબર અતિશય પણે અનિની જ્વાળામાં પડે! કારણ કે જે કામવિષ વડે તું વારંવાર નરકની અગ્નિમાં પકાય છે, તેવા જ સ્વભાવે કરીને પ્રતિકૂળ એવા કામગમાં રાજી થાય છે! માટે તારે ગુણનો આડંબર
४८ . दहइ गोसीससिरिखंड छारक्कए, छगलगहणढ-मेरावणं विक्कए । कप्पतरु तोडि एरंड सो वावए,
जुजिविसएहिं मणुअत्तणं हारए ॥ ७६ ॥ दहति गोशीर्षश्रीखंड भस्मकृते,छगलग्रहणार्थमेरावतं विक्रीणीते । कल्पतरूं टिवरेड स वपति, तुच्छविषयमनजत्वं हारयति॥७६॥
७
For Private And Personal Use Only