________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારી જઈને, જેમ ચિત્રક મુનિએ નિવારણ કર્યા છતાં પણ
બ્રહ્મદત્ત ચકવતિ નરકે ગમે તેમ નરકમાં જાય છે. धिद्धी ताण नराणं, जे जिणवयणामयंपि मुत्तूणं। चउगइविडंबणकर, पियंति विसयासवं घोरं ॥६५॥ ધિક્ ધિ તાન નાન, નિનવનામૃત્તમપિ મુવા ! चतुर्गतिविडंबनकर, पिबन्ति विषयासवं घोरम् ।। ६५ ।।
અર્થ -જે મનુષ્ય જીનેશ્વરના વચન રૂપી અમૃતને પણ છોડીને ચાર ગતિમાં પરિભ્રમણ રૂપી વિટંબના આપનાર અને ભયંકર એવી વિષયરૂપ મદિરા પીએ છે તે મનુષ્યને ધિક્કાર છે! ધિક્કાર ! मरणेवि दीणवयणं, माणधरा जे नरा न जपति । तेविहु कुणंति लल्लिं, बालाणं नेहगहगहिला ॥६६॥
मरणेऽपि दीनवचनं, मानधरा थे नरा न जल्पन्ति । तेऽपि हि कुर्वन्ति लालनं, बालानां स्नेहग्रहग्रथिलाः।६६।।
અર્થ-મેટા માનને ધારણ કરનારા જે મહા અભિમાની પ મરણ સુધી પણ દીન વચન નથી બેલતા, તેવા પુરૂષ પણ સ્ત્રીઓના નેહ રૂપી ગ્રહ વડે પાગલ થઈને સ્ત્રીઓની આગળ દીન વચન બેલે છે.
For Private And Personal Use Only