________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३
( २५) मयणपवणेण जइ ता-रिसावि सुरसेलनिच्चलाचलिया। ता पक्कपत्तसत्ताण, इयरसत्ताण का वत्ता ॥६९ ॥ मदनपवनेन यदि, तादृशा अपि सुरशैल निश्चलाचलिताः । तस्मात् पक्वपत्रसत्त्वाना-मितरसत्त्वानां का वाता: ॥६९।।
અર્થ-જ્યારે કામદેવરૂપી પવનના ઝપાટાવડે તેવા પ્રકારના મેરૂપત સરખા નિશ્ચલ મહાત્માઓ પણ ચળાયમાન થઈ ગયા, તે પાકા પાંદડા સરખા બીજા પામર જેની તે વાત જ શી ! અર્થાત્ બજાં હીન સત્વવંત
પ્રાણીઓ તે સહજમાં ચલાયમાન થઈ જાય. जिप्पंति सुहेणंचिय, हरिकरिसप्पाइणो महाकूरा। इक्कुच्चिय दुज्जेओ, कामो कयसिवसुहविरामो ॥७॥
जीयन्ते मुखेनैव, हरिकरिसादयो महाक्रराः । एक एव दुजेयः, कामः कृतशिवमुखविरामः ।। ७० ।।
અર્થ -સિંહ, હાથી અને સી વિગેરે મહાક્રર પ્રએ સુખે કરીને જીતાય છે, પરંતુ કરે છેશિવસુખને અંત જેણે એટલે મેક્ષસુખને રેધ કરનાર એક કામદેવજ મહા દુર્જય (દુખે કરીને જીતવાયેગ્ય) છે.
For Private And Personal Use Only