________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૮૬ )
અર્થ:-અશુચી, સૂત્ર, અને વિષ્ટાના પ્રવાહ રૂપ, વમન, પિત્ત, નસા, ચરખી, મજા, ફેફ્સાંવાળુ, મેદ, માંસ, અને ઘણા હાડકાંના કરંડીયા રૂપ, તથા ચામડી માત્ર વડે ઢાંકેલું એવું સ્ત્રીનું અંગ છે. (માટે એવા અશુચીમય દેઢુમાં માહુ ન પામવે એ સાર છે. )
7
19
मंसं इमं मुत्तपुरीसमीस,
सिंघाणखेलाइअनिज्झरंतं ।
४
૬
ए अणिचं किमिआण वासं,
૧ ૧ ૧૦
G
पासं नराणं मइबाहिराणं ॥ ५१ ॥ मांसलभिदं मूत्रपुरीषमिश्र, सिंघानक श्लेष्मादिकानिर्झरत् । एतदनित्यं कृमिकानां वासः, पाशो नराणां मतिहीनानाम् ॥ ५१ ॥ અર્થ :-માંસવાળું તથા મૂત્ર અને વિષ્ટા વડે યુક્ત, તથા લીંટ અને શ્લેષ્માદિકે ( ગળફાદીકે ) ઝરતું, અનિત્ય, અને કૃમિ જીવેાના નિવાસરૂપ આ શરીર તે મતિથી વિમુખ થયેલા પુરૂષાને પાશરૂપ છે.
For Private And Personal Use Only