________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
__ (८४) जे कामंधा जीवा, रमंति विसएसु ते विगयसका। जे पुण जिणवयणरया, ते भीरू तेसु विरमंति॥४९॥ ये कामान्धा जीवा, रमन्ते विषयेषु ते विगतशंकाः । ये पुनर्जिनवचनरता, स्ते भीरवस्तेभ्यो विरमन्ति ॥ ४९ ॥
અર્થ-કામ ભેગમાં અંધ થએલા છ શંકારહિત થઈને વિષમાં રમણ કરે છે, અર્થાત્ વિષયને સેવે છે. અને જે પુરૂષે જીનેશ્વરના વચનમાં રત થએલા છે, તેઓ સંસારથી ભય પામીને વિષયેથી વિરામ પામે છે. અર્થાત્ વિષને ત્યાગ કરે છે.
असुइमुत्तमलपवाहरूवयं, वंतपित्तवसमजफोफसं-। मेयमंसबहुहहुकरंडयं,
चम्ममित्तपच्छाइयजुवइअंगये ॥ ५० ॥ अशुचिमूत्रमलपवाहरूपकं, वान्तपित्तवसामज्जाफोफसम् । मेदमांसबहस्थिकरंडक, चर्ममात्रपच्छादनयुक्त्यगकम् ॥५०॥
For Private And Personal Use Only