________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંઠ અને ધન ધાન્યાદિ બાહ્ય ઉપાધિરૂપ બાહ્યગાંઠ ) રહિત થયેલે, અને ક્રોધાદિને ત્યાગ કરવાથી શાન્ત થયેલે, તથા અનેક સાંસારિક ઉપાધિઓને ત્યાગ કરવાથી પ્રશાન્ત ચિત્તવાળો થયેલો જીવ જે નિર્લોભતાનું સુખ પામે છે, તે સુખ છ ખંડને ધણું ચક્રવર્તિ પણ પામતે નથી.
खलंमि पडिअ मप्पं, जह न तरइ मच्छिआवि मोएऊ । तह विसयखेलपडिअं.
न तरइ अप्पपि कामंधो ॥ ४६ ॥ श्लेष्मणि पतितमात्मानं, यथा न तरति मक्षिकाऽपि मोचयितुम् । तथा विषयश्लेष्मपतितं, न तरत्यात्मानमपि कामान्धः ।।४६।।
અર્થ-જેમ ગળફામાં પડેલી માખી પિતાની દેહને તેમાંથી બહાર કાઢવા સમર્થ નથી થતી, તેમ કામગમાં અંધ થએલે જીવ વિષયરૂપી ગળફામાં પડેલા પિતાના પ્રાણને ઉદ્ધાર કરી શકતે નથી. અર્થાત કામાંધ પુરૂષ વિષયમાં જ લપટાઈ રહે છે.
૧૩ ૧૪
૧ ૨
૧ ૦
For Private And Personal Use Only