SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાંઠ અને ધન ધાન્યાદિ બાહ્ય ઉપાધિરૂપ બાહ્યગાંઠ ) રહિત થયેલે, અને ક્રોધાદિને ત્યાગ કરવાથી શાન્ત થયેલે, તથા અનેક સાંસારિક ઉપાધિઓને ત્યાગ કરવાથી પ્રશાન્ત ચિત્તવાળો થયેલો જીવ જે નિર્લોભતાનું સુખ પામે છે, તે સુખ છ ખંડને ધણું ચક્રવર્તિ પણ પામતે નથી. खलंमि पडिअ मप्पं, जह न तरइ मच्छिआवि मोएऊ । तह विसयखेलपडिअं. न तरइ अप्पपि कामंधो ॥ ४६ ॥ श्लेष्मणि पतितमात्मानं, यथा न तरति मक्षिकाऽपि मोचयितुम् । तथा विषयश्लेष्मपतितं, न तरत्यात्मानमपि कामान्धः ।।४६।। અર્થ-જેમ ગળફામાં પડેલી માખી પિતાની દેહને તેમાંથી બહાર કાઢવા સમર્થ નથી થતી, તેમ કામગમાં અંધ થએલે જીવ વિષયરૂપી ગળફામાં પડેલા પિતાના પ્રાણને ઉદ્ધાર કરી શકતે નથી. અર્થાત કામાંધ પુરૂષ વિષયમાં જ લપટાઈ રહે છે. ૧૩ ૧૪ ૧ ૨ ૧ ૦ For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy