SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ:-વિષયરૂપી જળવડે ભરેલા, મેહરૂપી કાદવવાળા, વિલાસ અને હાવભાવરૂપી જળચર જીવડે કરીને આ કીર્ણ અને મદ-અભિમાનરૂપી મગરમચ્છવાળા તારૂણ્યરૂપી સમુદ્રને ધીર પુરૂજ તર્યા છે. जइवि परिचत्तसंगो, तवतणुअंगो तहावि परिवडइ। महिलासंसग्गीए, कोसाभवणूसियमुणिव्व ॥४४॥ यद्यपि परित्यक्तसंग, स्तपस्तन्वंगस्तथापि परिपतति । महिलासंसर्गतः, कोशाभवनोषितमुनिवत् ॥ ४४ ॥ मर्थ:- सर्वगना त्याग ४२नार, मने तपाવડે કૃશ (પાતળા) થયેલા શરીરવાળે પ્રાણ પણ સ્ત્રીના સંસર્ગથી, કેશાવેશ્યાના ભવનમાં વસેલાં સિંહગુફાવાસી મુનિની પેઠે તપથી અને સંયમથી પતિત થાય છે. सब्बग्गंथविमुक्को, सीईभूओ पसंतचित्तो । जं पावइ मुतिसुहं, न चक्कवट्टीवि तं लहइ ॥४५॥ सर्वग्रन्थिविमुक्तः, शीतीभूतः प्रशान्तचित्तश्च । यत्पामोति मुक्तिसुखं न चक्रवर्त्यपि तल्लभते ॥४५॥ અર્થ-સર્વ ગ્રંથી (એટલે રાગદ્વેષરૂપ અભ્યતર For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy