________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3
( ८० )
नीअंगमाहिं सुपयोहराहिं, उपित्थमंथर गईहिं ।
४
महिलाहिं निमग्गाहिव,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गिरिवर गुरुआ भिजंति ॥ ४२ ॥ नीचगमाभिः सुपयोधराभि, रुत्प्रेक्ष्यमन्थरगतिभिः । महिलाभिर्निम्नगाभिरिव, गिरिवरगुरुका अपि भिन्ते ||४२ || અર્થ:નીચા માર્ગમાં ગમન કરનારી ( સ્ત્રીના પક્ષમાં— નીચ માર્ગમાં એટલે ખોટે રસ્તે ચાલનારી ), ઉત્તમ પાણીને ધારણ કરનારી સ્ત્રીના પક્ષમાં-ઉત્તમ પયાધર એટલે સ્તનવાળી ), જોવા ચાગ્ય મહંદગતીવાળી ( એ અર્થ નદી અને સી અન્નેમાં સરખા છે. ) એવી નદી અથવા સ્ત્રી પર્વત જેવા મેટાને (મેાટા પુરૂષાને) પણ ભેદી નાખે છે. અર્થાત્ નદી જેમ મોટા પર્વતને ભેદે છે તેમ પી. મેટા પુરૂષાનાં મનને ભેદી નાખે છે.
3
१
ર
विसयजलं मोहकलं, विलासविश्वोअजलयराइन्नं ।
४
७
५
मयमयर उत्तिन्ना, तारुणमहन्नवं धीरा ॥ ४३ ॥ विषयजलं मोहकलं, विलासविन्बो फजलचराकीर्णम् । मदमकरसुतीर्णा, स्वारुण्यमहार्णवं धीराः ॥ ४३ ॥
For Private And Personal Use Only