________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जलहइ वीयराओ, सुक्खं तं मुणइ सुच्चियन अन्नो। नहि गत्तासूअरओ, जाणइ सुरलोइअं सुक्ख॥४७॥ यल्लभते वीतरागः, सुग्वं तज्जानाति स एव नाऽन्यः । नहि गर्तामकरो, जानाति सुरलौकिक सौख्यम् ।। ४७ ।।
અર્થ:-શ્રી વીતરાગ ભગવાન નિર્મોહી પણાનું જે સુખ અનુભવે છે, તે સુખ તે શ્રી વીતરાગજ જાણે છે, પણ બીજે જાણ નથી. ઉદાહરણ તરીકે ગર્તાશકર (વિણાને આહાર કરી ઉકરડામાં રહેનારે ભુંડ) તે દેવલેક સંબંધિ સુખને તે કેવી રીતે જાણી શકે? અર્થાત્ નજ જાણી શકે. जं अजविजीवाण, विसएसुदुहासवेसु पडिबंधो। ते नजइ गुरुआणवि, अलंघणिज्जा महामोहो॥४८॥ यदद्यापि जीवानां, विषयेषु दुःखाश्रयेषु प्रतिबंधः । तजज्ञायते गुरूणा-मप्यलंघनीयो महामोहः ॥ ४८ ॥
અર્થ-જે કારણ માટે દુઃખ આપનારા એવા વિષયમાં ને હજી સુધી પણ પ્રતિબંધ (રાગ) છે, તે કારણથી જાણીએ છીએ કે મહામહ તે મોટા પુરૂષને પણ અલંઘનીય છે ( ઉલ્લંઘન કરે અશકય છે.)
For Private And Personal Use Only