________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ક્રૂ' )
यथा च किंपाकफलानि मनोरमाणि, रसेन वर्णेन च भुज्यमानानि । तानि क्षयन्ति जीवितं पच्यमानानि, एतदुपमाः कामगुणा विपाके ॥ १४ ॥
અર્થ:-ળી હે જીવ! જેમ રસડે અને રંગવડે મનેાહર એવાં ખાધેલાં કપાકનાં ફળ જ્યારે ઉદરમાં પચે (પરિણમે) ત્યારે આયુષ્યને ખુટાડે છે, અર્થાત્ મરણ પમાડે છે, તેમ ઉદયમાં આવેલા કામગુણેા પણ તેવાજ એટલે કંપાકફળ સરખા છે.
( અનુન્નુવૃત્તમ્ )
૧
R
૫
૬
सव्वं विलवियं गीयं सव्वं नहं विडंबणा ।
७
૧ ૭
૧૧
૧૨
सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥ १५ ॥
सर्व लिपितं गीतं, सर्व नृत्यं विडंबना | सर्वाssभरणानि भारतुल्यानि, सर्वे कामा दुःखावहाः ||१५||
અર્થ: હે જીવ! સર્વે ગીતગાન તે વિલાપતુલ્ય છે, સર્વ નાટકા તે વિટંબનારૂપ છે, સર્વ આભરણા (ઘરેણાં) તે ભાર જેવાં છે, તેમજ સર્વે વિષયે તે દુ:ખ આપનારા છે.
For Private And Personal Use Only