________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 2 ) અર્થ -વિષયની ઈચ્છાવાળે જીવ ભવભ્રમણમાં પડે છે, અને વિષયની ઈચ્છારહિત થયેલ છવ દુઃખ કરીને તરવા ગ્ય એવા ભવસમુદ્રને તરી જાય છે. આ ઠેકાણે રત્નાદેવીના દ્વીપમાં ગયેલા આરક્ષિત તથા જીનપાલ એ બે ભાઈનું દ્રષ્ટાંત જાણવું. जं अइतिक्खं दुक्खं, जंच सुहं उत्तमं तिलोयमि। तं जाणसु विसयाणं, बुढिक्खयहेउअं सव्वं ॥३१॥ यदतितीक्ष्णं दुःखं, यच्च सुरखमुत्तमं त्रिलोके । तज्जानीहि विषयाणां, वृद्भिक्षयहेतुकं सर्वम् ॥ ३१ ॥
અર્થઃ-હે આત્મા! આ ત્રણે જગતમાં જીવોને જે અતિ તીણ (અતિ આકરું) દુઃખ પ્રાપ્ત થાય છે, અને જે અતિ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે, તે સર્વે અનુક્રમે વિષયેની વૃદ્ધિ અને ક્ષયના હેતુથી થાય છે એમ તું જાણજે. इंदियविसयपसत्ता, पडंति संसारसायरे जीवा। पश्खिव्व छिन्नपंखा, सुसीलगुणपेहुणविहणा ॥३२॥ इन्द्रियविषयप्रसक्ताः, पतन्ति संसारसागरे जीवाः । િ છિનાvક્ષા, કુશળવિદના રૂર
For Private And Personal Use Only