________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ७६ )
૧૩
१०
सो मनाए वराओ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૧
૧૨
सयकायपरिस्समं सुक्खं ॥ ३४ ॥ महिलानां कायसेवी, न लभते किंचिदपि सुखं तथा पुरुषः । स मन्यते वराकः, स्वकायपरिश्रमं सौख्यम् ॥ ३४ ॥ અર્થ:-તેમ સ્ત્રીએની કાયાનું સેવન કરનાર પુરૂષ કંઈપણ સુખ નથી પામતા, તાપણ તે રાંક (પામર) જીવ પેાતાની કાયાના પરિશ્રમનેજ સુખ માને છે,
3
+
४
ত
૧
सुहृवि मग्गिज्जतो, कत्थवि कयलीइ नत्थि जह सारो ।
6
..
૧૩ ૧૨
१०
૧
इंदियविसएस तहा, नत्थि सुहं सुछुवि गविहं ॥ ३५ ॥
सुष्ठवपि मायमाणः, कुत्राऽपि कदल्यां नास्ति यथा सारः । इन्द्रियविषयेषु तथा, नास्ति सुखं सुष्ठवपि गवेषितम् ||३५||
અર્થ:જેમ સારી રીતે શ્વેતાં પણ કેલીમાં એટલે કેળમાં ( અથવા ક્રીડામાં) કયાંય પણ સાર દેખાતા નથી, તેમ ઇન્દ્રિયના વિષયામાં પણ સારીરીતે તપાસતાં લેશ પણ સુખ દેખાતું નથી.
૩
सिंगारतरंगाए, विलासवेलाइ जुव्वणजलाए ।
५
८
6
१०
के के जयमि पुरिसा, नारीनईए न बुईति ॥ ३६ ॥
For Private And Personal Use Only