________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Lia
( ७३ ) विषयानपेक्षमाणाः, पतन्ति संसारसागरे घोरे। विषयेषु निरपेक्षा, स्तरन्ति संसारकान्तारम् ॥ २८ ॥
અર્થ વિષયેની ઈચ્છા રાખતા છે ઘેર એટલે ભયંકર સંસાર સમુદ્રમાં પડે છે, અને વિષને વિષે અપેક્ષા વિનાના (ઈચ્છા વિનાના) સંસારરૂપી અટવીને પાર પામે છે. छलिआअवइक्खता, निरावइक्खा गयाअविग्घेणं। तम्हा पवयणसारे, निरावइक्खेण होअव्वं ॥२९॥ छलिता अपेक्षमाणाः, निरपेक्षा गता अविघ्नेन । तस्मात् प्रवचनसारे, निरपेक्षेण भवितव्यम् ॥ २९ ॥
અર્થ-વિષયેની અપેક્ષા રાખતા જી ઠગાયા છે, અને વિષયેની અપેક્ષા નહિ રાખનારા જીવ નિર્વિધ્રપણે પરમપદને પામ્યા છે. અર્થાત્ મેક્ષ પામ્યા છે. તે કારણથી સિદ્ધાંતને સાર એ જ છે કે વિષયેની અપેક્ષા રાખવી નહિ. विसयाविखोनिवडइ निरविक्खोतरइदुत्तरभवोघं। देवीदीवसमागय-भाउअजुअलेण दिलुतो ॥३०॥ विषयापेक्षो निपतति, निरपेक्षस्तरति दुस्तरभवाघम् । देवीद्वीपसमागत, भ्रातृकयुगलेन द्रष्टान्तः ॥ ३० ॥
For Private And Personal Use Only