________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ -ખરેખર ! બળ એ અગ્નિ પાણી વડે નિવારણ કરવા ગ્ય છે એટલે થોડા જળવડે પણ બુઝાવી શકાય છે, પરંતુ કામરૂપી અગ્નિતે સર્વ સમુદ્રોના જળવડે કરીને પણ બુઝાવી શકાતું નથી.
(आर्यावृत्तम) विसमिवमुहंमिमहरा परिणामनिकामदारुणाविसया। काल मणतं भुत्ता, अज्जवि मुत्त न किं जुत्ता ॥९॥ विषमिव मुखे मधुराः, परिणामनिकामदारूणा विजयाः ! कालमनन्तं मुक्ता, अधाऽपि मोक्तं न कि युक्ताः ? ।। ९ ।।
અથ:-વિષની પેઠે પ્રારંભમાં મધુર અને પરિણામે અત્યંત ભયંકર એવા વિષયે અનંતકાળ સુધી ભગવ્યા તે પણ હવે શું તે વિશે છોડવા ગ્ય નથી? અર્થાત્ શીધ્ર ત્યાગ કરવા ગ્ય છે. विसयरसासवमत्तो, जुत्ताजुत्तं न याणई जीवो। गुरइ कलुणं पच्छा, पत्तो नरयं महाघोरं ॥१०॥ विषयरसासवमत्तो, युक्ताऽयुक्तं न जानाति जीवः। झगति करुणं पश्चात् , पामो नरकं महाघोरम् ।। १० ।।
For Private And Personal Use Only