________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રૂર ) અર્થ –વળી આજીવ કેટલીએક વખત રાજા, ભિખારી, ચંડાળ, અને તેજ જીવ વેદને જાણનાર (બ્રાહ્મણ થયે, વળી તેજ જીવ સ્વામી, દાસ, પૂજ્ય, બલ (દુર્જન), નિર્ધન અને ધનપતિ (ધનવાન) પણ થયું છે.
नवि इत्थ कोवि नियमो, सकम्मविणिविट्ठसरिसकयचिट्टो। अन्नुनरूववेसो,
नडुब्व परिअत्तए जीवो ॥६॥ નાડધ્યત્ર જોડી નિવાર, રવિનિવિસરશge | अन्योऽन्यरूपवेषो, नट इव परिवर्तते जीवः ॥ ६ ॥
અર્થ -એમાં ( જુદા જુદા દેહ ધારણ કરવામાં) કેઈ પણ નિયમ નથી. કારણ કે સ્વકૃતકર્મના ઉદય સરખી ચેઝ કરવાવાળે અને તેથી જુદા જુદા રૂપ અને વેષને ધારણ કરનારે આ જીવ નટની પેઠે પરાવર્તન પામે છે એટલે નવાં નવાં રૂપ ધારણ કરે છે (અથવા પર્યટન ભ્રમણ કરે છે.)
For Private And Personal Use Only