________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०११
અર્થ-હે જીવ! અપ વૈભવ વાળા મનુષ્યને જેમ ચિંતામણિ રત્ન સુલભ ન જ હોય તેમ ગુણ રપ ભવ વડે હિત એવા જીને ધર્મરત્ન પણ સુલભ ન જ હોય. जह दिट्टीसजोगो, न होइ जञ्चधयाण जीवाण। तहजिणमयसंजोगो,नहोइमिच्छधजीवाणे ॥१६॥ यथा दृष्टिसंयोगो, न भवति जात्यंधानां जीशनाम् । तथा जिनमतसंयोगो, न भवति मिथ्याऽन्धजीवानाम् ॥ ९६ ॥
અર્થ-જેમ જન્મથી જ આધળા ને દષ્ટિનો સગ (એટલે આંખવડે દેખવું ) ન હોય તેમ મિથ્યાત્વે કરીને અંધ થયેલા જીવોને જનમત સંગ પણ न हाय. पञ्चक्ख मणंतगुणे, जिणिंदधम्मे न दोसलेसोवि। तहविहुअन्नाणंधा,नरमतिकयावितंमिजिया॥९७॥ प्रत्यक्षम नतगुणे, जिनेन्द्रधर्मे न दोषलेशोऽपि । तथापि खल्वज्ञानान्धा, न रमन्ते कदापि तस्मिन् जीवाः ॥१७॥
અર્થ -શ્રી જીદ્રભાષિત ધર્મને વિષે પ્રત્યક્ષ અનંત ગુણો રહેલા છે. અને દોષ ન લેશમાત્ર પણ નથી,
For Private And Personal Use Only