________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૨
૧૧
( ३६ ) અર્થ-જ્યારે જીવ અનેક સેંકડે જન્મ મરણના પરાવર્તન કરીને ઘણા કષ્ટ મનુષ્યપણું પામે છે ત્યારે તેને ઈચ્છિત સુખની પ્રાપ્તિ થાય છે. तं तहदुल्लहलभ, विजुलयाचंचलं च मण्यत्तं । धम्ममिजौविसीयइ सोकाउरिसोनसप्पुरिसो॥६८॥ तत्तथा दुर्लभलाभ, विद्युल्लताचंचलं च मनुजत्वम् । धर्म यो विषीदति, स कापुरुषो न सत्पुरुषः ॥ ६८ ॥
અર્થ:-જે પુરૂષ આવા દશ દષ્ટાતે કરી દુઃખે પામવા યેગ્ય, અને વીજળીના ઝબકારા જેવું ચંચળ મનુષ્યપણું પામીને ધર્મમાં ખેદ પામે છે, એટલે ધર્મ કરવામાં પ્રમાદ કરે છે તેને કાયર પુરૂષ સમજે. તે પુરૂષની પંક્તિમાં ગણાવા લાયક થતું નથી,
___ (उपजाति वृत्तम् ) माणुस्सजम्मे तडि लद्धियमि, जिणिंदधम्मो न कओ य जेण। ૧૩ ૧૨ ૧૦ ૧૧ तुझे गुणे जह धाणुक्कएणं,
५१६ १७१४ " हत्था मलेव्वा य अवस्स तेणं॥६९॥
For Private And Personal Use Only