________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ). અર્થ-હે ભવ્ય જી ! તમે બેધ પામે, બેધ કેમ પામતા નથી? કારણ કે જેમણે ધર્મ નથી કર્યો તેવા પુરૂ
ને મરણ પામ્યા પછી પરભવમાં બેધિબીજ (સમ્યવ) દુર્લભ જ છે, કારણ કે ગયેલા રાત્રિ દિવસ નિ પાછા આવતા નથી. તેમજ જીવિત પણ ફરી ફરીને મળતું નથી.
હવે સંસારી અને આયુષ્યનું અનિત્યપણું દર્શાવે છે. डहरा बुढा य पासह, गब्भत्थावि चयंति माणवा।
( ૧ ૦ ૧ ૧૨ ૧૩ सेणे जह वयं हरे, एव माउक्खयंमि तुट्टइ ॥७४॥ बालाद्धाश्च पश्यत, गर्भस्था अपि च्यवन्ते मानवाः । श्येनो यथा वर्तकं हरति, एवमायुः क्षये त्रुटयति ॥७४॥
અર્થ – હે પ્રાણીઓ જુઓ! કેટલાક મનુષ્ય ગર્ભિમાં પણ મરણ પામે છે, અને કેટલાએક બાલ્યાવસ્થામાં અને કેટલાએક વૃદ્ધાવસ્થામાં મરણ પામે છે, જેમ બાજપક્ષી તેતરને ઓચિંતે ઝાલી લે છે તેમ આયુષ્ય ક્ષય થતાં અમદેવ જીવિતને હરે છે, માટે જીવિતને વિશ્વાસ રાખે નહિ.
(ાથ વૃત્તમ) तिहुयणजणं मरंत, दृट्टण नयंति जे न अप्पाणं । विमति न पावाओ, धी! धी! धिहत्तणं ताण॥७५॥
For Private And Personal Use Only