________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ३९ )
( भागधिका वृत्तम् )
२
६
પ્
3
कुसग्गे जह ओसबिंदुए, थोवं चिट्ठइ लंबमाणए ।
८
૧૦ ૧૨
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૧
एवंम गुआणजीवियं, समयंगोयम ! मापमाय ॥७२॥ कुशाग्रे यथाऽवश्यायबिन्दुकः, स्तोकं तिष्ठति लंबमानकः 1 एवं मनुजानां जीवितं, समयं गौतम ! मा प्रमादीः ॥ ७२ ॥
અર્થ:-શ્રી મહાવીર સ્વામી ગાતમ સ્વામીને કહે છે કે હું ગોતમ ! જેમ ડાભના અગ્રભાગે લટકી રહેલું (ઝુલતું) ઝકળનું બિંદુ જેમ થાડા કાળ ટકી રહે છે, તેમ મનુષ્યાનું જીવિત ( આયુષ્ય ) પણ અતિ અલ્પકાળનું છે માટે હું ગાતમ ! એક સમયમાત્ર પણ પ્રમાદ કરીશ નહિ.
૧
૩ ४
संबुज्झह किं न बुज्झह,
६
७
પ્
C
संवोही खलु पेच्च दुलहा ।
૨૦
T
नो हु उवणमंति राइओ,
1 ક
T Y
१४
13
नो सुलहं पुणरवि जीवियं ॥ ७३ ॥
संबुध्यध्वं किं न बुध्यध्वं संबोधिः खलु प्रेत्य दुर्लभा । नैवोपनमन्ति रात्रयो, नो सुलभं पुनरपि जीवितम् ॥ ७३ ॥
For Private And Personal Use Only