________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રૂ૮ ) અર્થ:-હે જીવ! સાંભળતું આ ચંચળ સ્વભાવવાળા સર્વ શરીરાદિ બાહ્યાભાવને તથા નવ પ્રકારના પરિગ્રહના જુદા જુદા સમૂહને મૂકીને પરલેકમાં જઈશ. એ કારણ માટે સંસારમાં જે શરીરાદિક દેખાય છે, તે સર્વ ઇંદ્રજાળસમાન છે. पियपुत्तमित्तघरघरणिजाय, इहलोइय सव्व नियसुहसहाय। नवि अस्थि कोइ तुह सरणि मुक्ख!
इक्कल्ल सहसि तिरिनिरयदुक्ख ॥७१॥ पितृपुत्रमित्रगृहगृहिणीजातम् , ऐहलौकिकं सर्व निजसुखसहायम् । नाऽप्यस्ति कोऽपि तव शरणं मूर्ख :, एकाकी सहिष्यसे तिर्यग्नरकदुःखानि ॥ ७१ ॥
અર્થ – હે મુખ! આ લેકમાં તને અતિશય વહાલે એ પિતા-પુત્ર-મિત્ર-ઘર અને સ્ત્રી વિગેરેનો સમૂહ પિતે પિતાનું સુખ કરવાના સ્વભાવવાળે છે, અને નરક તથા તિર્યંચ સંબંધિ દુ:ખને તું એકલે જ સહન કરીશ, પરંતુ તે વખતે તેમાંનું કઈ પણું હારું રક્ષણ કરવા આવતું નથી.
: ધન-ધાન્ય-ક્ષેત્ર-ઘર–સનું–રૂપે-ત્રાંબુ-પીતળ–દ્વિપદ અને ચતુપદ એ ૯ પ્રકારનો પરિગ્રહ છે.
For Private And Personal Use Only