________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४६) सप्तसु नरकमहीषु, वज्राऽनलदाहशीतवेदनासु । उपितोऽनन्तकृत्वो, विलपन करुणशब्दैः ॥ ८५ ।।
અર્થ-હે આત્મન ! તું વજન અગ્નિ સરખી દાહવાળ, અને ઘણી જ શીતની વેદનાવાળી સાતે નારકીઓમાં કરૂણાજનક શબ્દવડે વિલાપ કરતે અનંતીવાર વચ્ચે છે.
पियमायसयणरहिओ, दुरंतवाहिहिं पीडिओ बहुसो। मणुअभवे निस्सारे,
विलाविओ किं न तं सरसि ॥८६॥ पित मातृ स्वजनरहितो, दुरन्तव्याधिभिः पीडितो बहुशः । मनुजभवे निस्सारे, विलापितः किं न तं स्मरसि? ॥८६॥
અર્થ-હે ચેતન! આ સાર રહિત એવા મનુષ્યભવમાં પિતા માતા અને સ્વજન રહિત, તથા દુખે કરીને અંત આવી શકે એવા વ્યાધિ વડે અનેકવાર પીડા પામી તે બહુ વિલાપ કર્યો, તે મનુષ્યભવ શું તને સ્મરણમાં નથી मावतो? .
For Private And Personal Use Only