________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२४) यथेह सिंह इव मृगं गृहीत्वा, मृत्युनरं नयति खल्वन्तकाले । नतस्यमातानपितानभ्राता,कालेतस्मिन्सहायकराभवन्ति ॥४३॥
અર્થ:–જેમ આ લેકમાં સિંહ મૃગને ગ્રહણ કરીને નાશ કરે છે, તેમ મૃત્યુ નિચ્ચે પુરૂષને આયુષ્ય પૂર્ણ થયે લઈ જાય છે, તે સમયે તેના માતા પિતા અને ભાઈ ક્ષણમાત્ર પણ સહાય કરવાને સમર્થ થતા નથી.
(आर्यावृत्तम् ) जीअं जलबिन्दुसमं, संपत्तीओ तरंगलोलाओ ।
५ ८ ९ १० ११ सुमिणयसमंचपिम्म,जंजाणसुतंकरिजासु ॥४४॥
जीवितं जलबिन्दुसमं, सम्पत्तयस्तरंगलोलाः। स्वम समं च प्रेम, यजानीयास्तत्कुरुष्व ॥ ४४ ॥
मथ:- मात्मा! वित (मायुष्य) सेना અગ્ર ભાગપર રહેલા પાણીના બિંદુ સમાન અસ્થિર છે, અને સંપત્તિઓ જળના તરંગ સરખી ચપલ છે, અને સ્ત્રી વગેરેનો પ્રેમ સ્વપ્ન જેવે છે, તે હવે જેમ જાણે (अन्यत ताणे) तेम ४२.
संझरागजलबुब्बुओवमे, जीविए अजलबिन्दुचंचले।
For Private And Personal Use Only