________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०
रूपमशाश्वतमेतद, विद्युल्लताचंचलं जगति जीवितम् । संध्यानुरागसदृश, क्षणरमणीयं च तारुण्यम् ॥ ३६॥
અર્થ –હે જીવ! આ શરીરનું સુંદરપણું અશાશ્વત छ, मतभा शक्ति ( मायुष्य) विजीनी ता (1) સરખું ચંચળ છે, અને જુવાનીપણું સંધ્યાકાળના નાના પ્રકારના રંગ સરખું ક્ષણમાત્ર સુંદર દેખાય તેવું છે. गयकण्णचंचलाओ, लच्छीओतिअसचावसारिच्छ। विसयसुहं जीवाणं, बुज्झसुरेजीव! मा मुज्झ ॥३७॥
गजकर्णचंचला, लक्ष्म्यस्त्रिदशचापसदृक्षम् । विषयसुखं जीवानां, बुध्यस्व रे जीव !मा मुद्य ॥३७॥
અર્થ-જની લક્ષ્મીઓ હાથીના કાન સરખી ચંચળ છે, અને વિષયસુખ ઈન્દ્રધનુષ્ય (આકાશમાં સતવણું મેઘધનુષ્ય રચાય છે તે) સરખું ક્ષણભંગુર છે, માટે હે મૂઢ જીવ ! બેધ પામ, અને તે લક્ષમી તથા વિષય સુખમાં મેહ ન પામ.
जह संझाए सउणा-णसंगमोजह पहे अपहिआणं। सयणाणं संजोगो, तहेव खणभंगुरो जीव! ॥३८॥
For Private And Personal Use Only