SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० रूपमशाश्वतमेतद, विद्युल्लताचंचलं जगति जीवितम् । संध्यानुरागसदृश, क्षणरमणीयं च तारुण्यम् ॥ ३६॥ અર્થ –હે જીવ! આ શરીરનું સુંદરપણું અશાશ્વત छ, मतभा शक्ति ( मायुष्य) विजीनी ता (1) સરખું ચંચળ છે, અને જુવાનીપણું સંધ્યાકાળના નાના પ્રકારના રંગ સરખું ક્ષણમાત્ર સુંદર દેખાય તેવું છે. गयकण्णचंचलाओ, लच्छीओतिअसचावसारिच्छ। विसयसुहं जीवाणं, बुज्झसुरेजीव! मा मुज्झ ॥३७॥ गजकर्णचंचला, लक्ष्म्यस्त्रिदशचापसदृक्षम् । विषयसुखं जीवानां, बुध्यस्व रे जीव !मा मुद्य ॥३७॥ અર્થ-જની લક્ષ્મીઓ હાથીના કાન સરખી ચંચળ છે, અને વિષયસુખ ઈન્દ્રધનુષ્ય (આકાશમાં સતવણું મેઘધનુષ્ય રચાય છે તે) સરખું ક્ષણભંગુર છે, માટે હે મૂઢ જીવ ! બેધ પામ, અને તે લક્ષમી તથા વિષય સુખમાં મેહ ન પામ. जह संझाए सउणा-णसंगमोजह पहे अपहिआणं। सयणाणं संजोगो, तहेव खणभंगुरो जीव! ॥३८॥ For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy