________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ ૧૨
૧૩
( ૭ ) એ જીવ તે શરીરથી જુદો છે, તેને કર્મના આધીનપણાથી શરીરની સાથે સંગ થયે છે, માટે એ શરીરમાં ત્યારે
શે નિબંધ એટલે મુછભાવ છે? कहआयकहचलियं,तुमंपिकहआगओकहगमिही ?। अन्नन्नपि न याणह, जीव! कुटुंबं कओ तुझ? ॥३१॥ कुत आगतं कुत्र चालितं, त्वमपि कुत आगतः कुत्र गमिष्यसि?। अन्योऽन्यमपि न जानीथ, जीव ! कुटुम्बं कुत स्तव ? ॥३१॥
અર્થ:–હે જીવ! આ માતા પિતા ભાઈ તથા સ્ત્રી વગેરે કુટુંબ કયાંથી આવ્યું? અને અહિંથી મરીને ક્યાં ગયું? તેમ તું પણ કયાંથી આવે? અને કયાં જઈશ? એમ એક બીજાને જાણતા પણ નથી તે કુટુંબ હારૂં છે તે કયાંથી? અર્થાત્ એક બીજાને જાણ્યા ઓળખ્યા વગર આ મહારું કુટુંબ છે એમ માની બેસવું તે ખોટું છે. खणभंगुरे सरीरे, मणुअभवे अब्भपडलसारिच्छे। सारं इत्तियमेत्तं, जे कीरइ सोहणो धम्मो ॥३२॥ क्षणभंगुरे शरीरे, मनुजभवेऽभ्रपटलसदृक्षे । सारमेतावन्मात्रं, यत् क्रियते शोभनो धर्मः ॥३२॥
For Private And Personal Use Only