SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ૧૨ ૧૩ ( ૭ ) એ જીવ તે શરીરથી જુદો છે, તેને કર્મના આધીનપણાથી શરીરની સાથે સંગ થયે છે, માટે એ શરીરમાં ત્યારે શે નિબંધ એટલે મુછભાવ છે? कहआयकहचलियं,तुमंपिकहआगओकहगमिही ?। अन्नन्नपि न याणह, जीव! कुटुंबं कओ तुझ? ॥३१॥ कुत आगतं कुत्र चालितं, त्वमपि कुत आगतः कुत्र गमिष्यसि?। अन्योऽन्यमपि न जानीथ, जीव ! कुटुम्बं कुत स्तव ? ॥३१॥ અર્થ:–હે જીવ! આ માતા પિતા ભાઈ તથા સ્ત્રી વગેરે કુટુંબ કયાંથી આવ્યું? અને અહિંથી મરીને ક્યાં ગયું? તેમ તું પણ કયાંથી આવે? અને કયાં જઈશ? એમ એક બીજાને જાણતા પણ નથી તે કુટુંબ હારૂં છે તે કયાંથી? અર્થાત્ એક બીજાને જાણ્યા ઓળખ્યા વગર આ મહારું કુટુંબ છે એમ માની બેસવું તે ખોટું છે. खणभंगुरे सरीरे, मणुअभवे अब्भपडलसारिच्छे। सारं इत्तियमेत्तं, जे कीरइ सोहणो धम्मो ॥३२॥ क्षणभंगुरे शरीरे, मनुजभवेऽभ्रपटलसदृक्षे । सारमेतावन्मात्रं, यत् क्रियते शोभनो धर्मः ॥३२॥ For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy