________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) અર્થ – હે જીવ! ક્ષણમાં નાશ પામનારા શરીરમાં અને વાયરાથી નાશ પામનારા મેઘના સમૂહ સરખા મનુષ્ય ભવમાં સુંદર જીનપ્રણિત ધર્મનું સેવન કરીએ તેટલેજ માત્ર સાર છે.
(અનુ વૃત્તy ) जम्मदुक्खं जरादुक्खं, रोगा य मरणाणि य । अहो! दुक्खो हु संसारो, जत्थ कीसति जंतुणो॥३३॥ जन्मदुःख जरादुःखं, रोगाश्च मरणानि च । अहो ! दुःखो हि संसारो, यत्र क्लिश्यन्ति जन्तवः ॥३३॥ ' અર્થ –આશ્ચર્ય છે કે આ સંસારમાં કાંઈ પણ સુખ નથી, કારણ કે જન્મ સંબંધિ દુઃખ, ઘડપણનું દુઃખ, અનેક પ્રકારની વ્યાધિનાં દુ:ખ, અને મરણનાં પણ દુબજ હોય છે, માટે જે સંસારમાં પ્રાણુ કલેશ પામે છે તે સં. સાર કેવળ દુઃખરૂપજ છે !
जावन इंदियहाणी, जावन जररक्खसी परिप्फुरइ। जावन रोगविआरा, जावन मन्चू समुल्लिअइ ॥३४॥
( ૧૧ ૧૩ ૧
For Private And Personal Use Only