SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १६ ) સમૂહ વિલાસ કરે છે, અને તે આરંભ વડે ઉત્પન્ન થયેલા પાપ કર્મને તું એકલેાજ અનુભવ કરીશ. અર્થાત્ નરકાદિકમાં તે પાપનું ફળ તું એકલાજ ભોગવીશ. ४ ૬ ૫ ર્ 3 अहदुःखिया इंतहभुक्खिया इंजह चिंतिया इंडिभाई। ૧ ૯ ૧૧ ૧૨ ૧૦ ૧૩ ૧૪ ૧૫ तहथोवंपिनअप्पा, विचितिओजी वकिंभणिमो ॥२९॥ अथ दुःखितास्तथा, बुभुक्षिता यथा चिन्तिता डिम्भाः । तथा स्तोकमपि नात्मा, विचिन्तितो जीव ! किं भणाम ? ||२९|| અર્થ :-ડે જીવ ! માહને વશ થયેલા તેં જેમ આમ્હારાં બાળક હવે દુ:ખી છે, તેમજ ભુખ્યાં છે, એમ રાત્રિ દિવસ ચિ ંતવન કર્યું છે, પરન્તુ તેવી રીતે તે પેાતાના આત્માને લગાર પણ ચિંતબ્યા નથી, માટે તને શું કહીએ ! ર ૫ ૬. ३ ४ खणभंगुरं सरीरं, जीवो अन्नो य सासयसरूवो । ७ ૧૨ ૯ ૧૧ ૧૦ कम्वा संबंध, freisो इत्थ को तुज्झ ॥३०॥ निब्बंधो क्षणभंगुरं शरीरं, जीवोऽन्यश्च शाश्वतस्त्ररूपः । कर्मवशात् संबन्धो, निर्बन्धोऽत्र कस्तव ? || ३० ॥ અ:-હે જીવ! આ શરીર તે ક્ષણભંગુર એટલે ક્ષણમાં નાશપામવાના સ્વભાવવાળું છે, અને શાશ્વતસ્વરૂપવાળા For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy