SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११ ૧૩ ૧૪ ૧૫ ૧ (દુઃખને) સહન કરે છે, અને નિશ્ચય કર્મવડે ઠગાય જીવ એકલેજ સંસારમાં ભ્રમણ કરે છે. अन्नो न कुणइ अहियं, हियपि अप्पा करेइन हुअन्नो। अप्पकयं सुहदुक्खं, भुंजसि ताकीसदीणमुहो॥२७॥ अन्यो न करोत्यहितं, हितमप्यात्मा करोति नैवाऽन्यः । आत्मकृतं सुखदुःखं, भुंक्षे ततः कस्मादीनमुखः ॥ २७ ॥ मर्थ:- १? भाले ४५९] अहित (अनिष्ट) કરતું નથી, તેમજ હિત પણ આત્મા જ કરે છે પરંતુ નિશે બીજે કઈ હિત કરતું નથી અને આત્માએ કરેલા સુખદુઃખને આત્મા તેિજ ભોગવે છે તે તું દીન મુખવાળો म. थाय छ ? बहुआरंभविद्वत्त, वित्तं विलसति जीव सयणगणा। तजणियपावकम्म, अणुहवसि पुणो तुमं चैव ॥२८॥ बदारंभाऽर्जितं, वित्तमनुभवन्ति जीव ! स्वजनगणाः । तजनितपापकर्म, अनुभवसि पुनस्त्वमेव ॥ २८ ॥ અર્થ: હે જીવ! ઘણું આરંભથી ઉપાર્જન કરેલા ધનવડે માતા પિતા ભાઈ સ્ત્રી અને પુત્ર વગેરે સ્વજનનો For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy